ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ અને રામ નવમી નિમિત્તે વઢવાણ વિધાનસભાના સક્રિય સભ્યોનું સંમેલન અને સન્માન સમારોહ

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ અને રામ નવમી નિમિત્તે વઢવાણ વિધાનસભાના સક્રિય સભ્યોનું સંમેલન અને સન્માન સમારોહ

આજ રોજ ભારતીય જનતા પાર્ટીના 46માં સ્થાપના દિવસ અને રામ નવમીના પાવન દિવસે સુરેન્દ્રનગર જીલ્લા ભાજપના નવનિયુકત પ્રમુખ માન. શ્રી હિતેન્દ્રસિંહ જી ચૌહાણ, વઢવાણ શહેર ભાજપ પ્રમુખશ્રી દેવાંગભાઈ રાવલ અને ગ્રામ્ય મંડળના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વસવેલીયાના અભિવાદન માટે વઢવાણ...