Charitable Activities
Participating actively in many such activities supports society and where I can be helpful to the people of the country. I take keen interest and pride in working with people in such activity that focus on nations growth.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિઝીઝ સેન્ટર માટે CSR સહયોગ અંગે મહત્વપૂર્ણ ચર્ચા અને આરોગ્ય સેવા માટે સંકલ્પ
સમર્પણ ટ્રસ્ટ દ્વારા આયોજિત વિનામૂલ્ય સર્વરોગ નિદાન કેમ્પ આરોગ્ય કેમ્પ.
આપડે પોતાની ગૌશાળામાં 50 થી વધુ ગાય અને ગૌસેવા કરી.
ધનરાજ કેલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકાના વોર્ડ નં 7ની 3 સરકારી શાળાઓના 850થી વધુ બાળકોને આરોગ્યપ્રદ ચીક્કીનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે.
ધનરાજ કેલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વઢવાણ વિસ્તારના માન. ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં વોર્ડ નં 7ની રામકૃષ્ણ શાળા નં 17ના 300થી વધુ બાળકોને આરોગ્યપ્રદ ચીક્કીનું વિતરણ.
મોંઘીબેન કન્યા છાત્રાલયમા ઓટોમેટિક રોટી બનાવવાનું મશીન ભેંટ.





