Co-operative Activities

Participating actively in many such activities supports society and where I can be helpful to the people of the country. I take keen interest and pride in working with people in such activity that focus on nations growth. 

પરિવાર, પ્રેરણા અને પ્રગતિ: નાગરિક બેંક પરિવાર સાથે ગૌરવની ક્ષણ

પરિવાર, પ્રેરણા અને પ્રગતિ: નાગરિક બેંક પરિવાર સાથે ગૌરવની ક્ષણ

સમાજજીવનના મારા કાર્યમાં સહુંથી વધું હૂંફ અને પ્રેરણા મળી હોય તો તે રાજકોટ નાગરિક સહકારી બેંક છે. જ્યાં મને લોકો સાથે અને લોકો માટે કામ કરવાનો ખુબ બહોળો અનુભવ અને માનવીય સંવેદના સમજવાની તક મળી, નાના માણસની આર્થિક જરૂરિયાત અને તેમાં તેને મદદરૂપ થવામાં નિમિત બનવાનો અવસર...