રતનપર ખાતે એસ.ડી. ક્લાસીસના ધોરણ 10 અને 12ના વિધાર્થીઓના સન્માન સમારોહમાં જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી પ્રદીપભાઈ વસ્તાણી તથા સી.એ. અમિતભાઈ લીંબડીયા સાથે ઉપસ્થિતિ અને વિધાર્થીઓ સાથે સંવાદ.

રતનપર ખાતે શ્રી રોહિતભાઈ ઓળકીયા દ્વારા સંચાલિત એસ. ડી. ક્લાસીસમાં ધોરણ 10 અને 12ના વિધાર્થીઓના સન્માન સમારોહમાં મારા પરમ મિત્ર અને જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી પ્રદીપભાઈ વસ્તાણી, ZFTI માં સાથી મિત્ર સી.એ. અમિતભાઈ લીંબડીયા સાથે ઉપસ્થિત રહેવાનું થયું. આ તકે...
ઝાલાવાડ ફેડરેશનના પ્રતિનિધિ તરીકે મહેતા માર્કેટના વેપારીઓના પ્રશ્નો બાબતે માન. ધારાસભ્ય તથા નાયબ મુખ્યદંડકશ્રી જગદીશભાઈ મકવાણા સાહેબ સાથે વિસ્તૃત ચર્ચા

ઝાલાવાડ ફેડરેશનના પ્રતિનિધિ તરીકે મહેતા માર્કેટના વેપારીઓના પ્રશ્નો બાબતે માન. ધારાસભ્ય તથા નાયબ મુખ્યદંડકશ્રી જગદીશભાઈ મકવાણા સાહેબ સાથે વિસ્તૃત ચર્ચા

સુરેન્દ્રનગર મહેતા માર્કેટના વેપારી આગેવાનો સાથે રહીને માન. ધારાસભ્યશ્રી અને નાયબ મુખ્યદંડકશ્રી જગદીશભાઈ મકવાણા સાહેબની ઓફિસે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિ તરીકે મહેતા માર્કેટના વેપારીઓના વિવિધ પ્રશ્નો બાબતે વિસ્તૃત ચર્ચા કરી. માન. ધારાસભ્યશ્રી...
રાજ્યકક્ષાની ફી રીવીઝન કમિટીના સદસ્ય તરીકે નિમણૂંક બાદ પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી તથા લોકપ્રિય ધારાસભ્યશ્રીઓ પાસેથી આશીર્વાદ અને શુભેચ્છાઓ પ્રાપ્ત.

રાજ્યકક્ષાની ફી રીવીઝન કમિટીના સદસ્ય તરીકે નિમણૂંક બાદ પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી તથા લોકપ્રિય ધારાસભ્યશ્રીઓ પાસેથી આશીર્વાદ અને શુભેચ્છાઓ પ્રાપ્ત.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યકક્ષાની ફી રીવીઝન કમિટીના સદસ્ય તરીકે નિમણૂંક થયા બાદ પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી ના આશીર્વાદ મેળવ્યા. સાથે સાથે મારા મોટાભાઈ સમાન, માર્ગદર્શક અને વેજલપુરના લોકપ્રિય ધારાસભ્યશ્રી અમિતભાઈ ઠાકર અને ધ્રાંગધ્રા હળવદના...