શ્રી એમ. પી. શાહ કોમર્સ કોલેજ દ્વારા આયોજિત “મેગા જોબ ફેર” માં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને યુવાનો સાથે સંવાદ કરવાનો અવસર પ્રાપ્ત થયો. સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન બદલ કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ શ્રી ડી. આર. વજાણી સાહેબ, જીલ્લા રોજગાર કચેરી, AKRSP,...
રતનપર ખાતે શ્રી રોહિતભાઈ ઓળકીયા દ્વારા સંચાલિત એસ. ડી. ક્લાસીસમાં ધોરણ 10 અને 12ના વિધાર્થીઓના સન્માન સમારોહમાં મારા પરમ મિત્ર અને જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી પ્રદીપભાઈ વસ્તાણી, ZFTI માં સાથી મિત્ર સી.એ. અમિતભાઈ લીંબડીયા સાથે ઉપસ્થિત રહેવાનું થયું. આ તકે...