ગ્લોબલ ઝાલાવાડ ની તૈયારી: બેઠક મળી.
સુરેન્દ્રનગરના સી.એ. રિસર્ચ કમિટીના સભ્ય બન્યા.
ઝાલાવાડના પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલાના પુત્રની ભાજપમાં રાષ્ટ્રીય બૌદ્ધિક સેલમાં વર્ણી.
સ્વુડા ના વિકાસ નકશાને મંજૂરી માટે અગત્યના સુધારા થશે કલેકટર અધ્યક્ષ સ્થાને મળી બેઠક ની ફળશ્રુતિ.