Religious Activities

Participating actively in many such activities supports society and where I can be helpful to the people of the country. I take keen interest and pride in working with people in such activity that focus on nations growth. 

સાયલા ખાતે શ્રીમદ્ ભાગવત કથામાં ઉપસ્થિતિ અને સંતોના શુભાશિષનો પાવન પ્રસંગ

સાયલા (ભગતનું ગામ) ખાતે શ્રી લાલપીઠાધીશ્વરાચાર્ય મહંતશ્રી દુર્ગાદાસ બાપુ ગુરુશ્રી તુલસીદાસજી મહારાજ દ્વારા પ્રેરિત શ્રીમદ્ ભાગવત કથામાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો અને પૂજ્ય સંતોના શુભાશિષ મેળવી ધન્યતાનો અનુભવ કર્યો. વ્યાસપીઠ પર બિરાજમાન વક્તાશ્રી દિપાલીબેન...

read more
મારા સ્નેહીમિત્ર અને સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ પ્રદિપભાઈ વસ્તાણી અને ગજાનંદ યુવા ગ્રુપ શક્તિનગર દ્વારા શ્રી વિઘ્નવિનાયક દેવ ગણપતિ મંદિરના તૃતીય પાટોત્સવ પ્રસંગે આયોજીત ભગવાન શ્રી સત્યનારાયણની કથા અને બટુક ભોજનમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.

શ્રી સમસ્ત સતવારા સમાજ વઢવાણ પ્રભાતફેરી રામધુન દ્વારા આયોજીત મર્યાદા પુરષોતમ શ્રી રામ કથા પ્રસંગે વકતાશ્રી પ. પૂ. મહંતશ્રી મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રી લલિતકિશોરશરણજી મહારાજના શુભાશિષ પ્રાપ્ત થયા.

પરમ પૂજ્ય નિર્મોહી પિઠાધીશ્વર અનંતશ્રી વિભૂષિત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી કનીરામદાસજી બાપુ…

આજરોજ અમારા પારિવારિક સ્નેહી અને ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને જીલ્લા પેસ્ટિસાઇડ એસોસિએશનના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ સાવધરીયા દ્વારા તેઓના મોટાભાઈ અને ઉમદા સમાજસેવક સ્વ. જનકભાઈ સાવધારીયાની તિથિ નિમિતે તેઓના પરિવાર દ્વારા સમગ્ર ભારતભરના રબારી...

read more