આજે કામિકા એકાદશીના પવિત્ર પર્વે BAPS સ્વામિનારાયણ મંદિર, સુરેન્દ્રનગર દ્વારા આયોજિત વૈદિક મહાપૂજામાં યજમાન તરીકે સહભાગી થવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયું.
આજે કામિકા એકાદશીના પવિત્ર પર્વે BAPS સ્વામિનારાયણ મંદિર, સુરેન્દ્રનગર દ્વારા આયોજિત વૈદિક મહાપૂજામાં યજમાન તરીકે સહભાગી થવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયું જે બદલ BAPS સ્વામિનારાયણ મંદિર સુરેન્દ્રનગરના કોઠારીશ્રી પૂ. ધર્મચિંતનદાસજી સ્વામી અને સ્નેહીમિત્ર શ્રી હિતેશભાઈ સોનીનો...
ભારત મંડપમ ખાતે PFCના 40મા સ્થાપના દિવસની ગૌરવસભર ઉજવણી
દિલ્હી ખાતે ખેડા લોકસભાના માનનીય સાંસદશ્રી અને પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી દેવુસિંહજી ચૌહાણ Devusinh Chauhan સાહેબ સાથે થયેલી શુભેચ્છા મુલાકાત આજે અનેક રીતે પ્રેરણાદાયી રહી.